વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી ઓ નું સન્માન કરવામાં આવ્યું . - At This Time

વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી ઓ નું સન્માન કરવામાં આવ્યું .


વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી ઓ નું સન્માન કરવામાં આવ્યું .

વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે કર્મચારીઓને હેલ્થ ઓફિસર ડૉ કડિયા સાહેબ અતરમન થી સન્માન કર્યું

"જે વૃક્ષ નું સ્થળ મજબૂત હોય તો ડાળખી ઓ પણ મજબૂત હોય છે. તેથી આવું ઉદાહરણ વડનગર તાલુકા આરોગ્ય ના કચેરી માં ફરજ બજાવતા કર્મચારી ઓ માં દેખાઇ રહ્યું છે "
વડનગર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તાલુકામાં આરોગ્ય વિભાગમાં અંતરમન થી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જે વડનગર જી.એમ.ઇ.આર.એસ ખાતે બ્લડ ડોનેશન કરતા કર્મચારીઓનું આજે વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સી.એન.કડિયા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.