આજે કાનડા ગામે મહાકાલી માતાજીના ત્રીજા પાટોત્સવમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબે હાજરી આપી. - At This Time

આજે કાનડા ગામે મહાકાલી માતાજીના ત્રીજા પાટોત્સવમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબે હાજરી આપી.


આજે કાનડા ગામે મહાકાલી માતાજીના ત્રીજા પાટોત્સવમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબે હાજરી આપી.
જેમાં હિંમતનગર સંગઠન પ્રમુખ હસમુખભાઈ પટેલ , મહામંત્રી ભવર સિંહ ચૌહાણ , બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી વનરાજ સિંહ રાઠોડ , ક્ષત્રિય સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ , પૂર્વ ડેલિકેટ શ્રી મનહર સિંહ ઝાલા , ગજેન્દ્રસિંહ ઝાલા , મહેન્દ્ર સિંહ ઝાલા , હઠીસિંહ ઝાલા તેમજ ગામના વડીલોની ઉપસ્થિતિમાં હાજરી આપી અને દર્શનનો લાભ લીધો.
શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી ગજેન્દ્ર સિંહ ઝાલાના ઘરે ખાટલા બેઠકનું પણ આયોજન થયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.