મોટા ખુટવડા કન્યાશાળા ખાતે શાળાના સ્થાપનાદિવસ તેમજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા કન્યાશાળા ખાતે શાળાના સ્થાપના દિવસ તેમજ ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ આજરોજ યોજાયો
Read more