મોટા ખુંટવડા ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q7ozvz3qvzwq7bui/" left="-10"]

મોટા ખુંટવડા ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં હિંદુ સંગઠનોએ ઉત્સવોમાં ભાગ લીધો હતો, મંદિરોને શણગારવામાં આવ્યું હતું તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા અલગ અલગ વિસ્તારોમાં નીકળી હતી રામજી મંદિરથી પ્રસ્થાન કરી મેઈન બજાર,આંબલી વાળો ચોક,જુનો કોળી વાસ, બોરડી રોડ,ઠાકર મંદિર, દુધેશ્વર મહાદેવ,બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન વિસ્તાર,મોદી વાડી,વળીયા ભવન ચોક તેમજ પંચાયત ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં ભગવાનની શોભાયાત્રા નીકળી હતી.

અહેવાલ,રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]