મહુવા ઘટક કક્ષાએ મિલેટ્સ સ્પર્ધા યોજાઈ - At This Time

મહુવા ઘટક કક્ષાએ મિલેટ્સ સ્પર્ધા યોજાઈ


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં ઘટક એક, બે, ત્રણમાં આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ અંતર્ગત મિલેટ્સ સ્પર્ધા યોજાઈ. ભાવનગર મહુવા ૧-૨-૩ ઘટકમાં “આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ” અંતર્ગત “મિલેટસ સ્પર્ધા”ની ઘટક કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા અધિકારી તેમજ અન્ય પદાધિકારીઓએ હાજરી આપેલ તેમજ અન્ય સ્ટાફ અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.