મહુવા-દશનામ ગૌસ્વામી સમાજમાં દશનામ ગૌસ્વામી વિકાસ સમિતિ દ્વારા સમાજનાં વિધોત્તેજક તારલાઓનું પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. - At This Time

મહુવા-દશનામ ગૌસ્વામી સમાજમાં દશનામ ગૌસ્વામી વિકાસ સમિતિ દ્વારા સમાજનાં વિધોત્તેજક તારલાઓનું પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા-દશનામ ગૌસ્વામી સમાજના વિધોતેજક તારલાઓનુ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમા મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તથા શનિદેવ મંદિરનાં મહંતશ્રી યોગાનંદગિરીબાપુ તેમજ મહુવા એસટી ડેપો મેનેજર શ્રી યોગેશભારથી ગૌસ્વામી તેમજ મહુવા દશનામ ગૌસ્વામી સમાજનાં પ્રમુખ શ્રી ભરતગિરી ચિમનગિરીનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો દશનામ ગોસ્વામી વિકાસ સમિતિ ના યુવાનો એ આ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત જહેમત ઉઠાવી હતી..

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.