મોટા ખુંટવડા શ્રી વાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાના બાળકોને કાગળના ડૂચામાંથી છાપકામ પ્રવૃત્તિઓ શિખવવામાં આવી - At This Time

મોટા ખુંટવડા શ્રી વાડી વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાના બાળકોને કાગળના ડૂચામાંથી છાપકામ પ્રવૃત્તિઓ શિખવવામાં આવી


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે ગોરસ રોડ શ્રી વાડી વિસ્તાર પ્રાથમિક શાળાની બાલવાટિકાના વર્ગમાં 35 બાળકોને કાગળના ડૂચામાંથી અલગ અલગ વિવિધ પ્રકારની છાપકામની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી અને આવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળાઓમાં રોજ કરાવવામાં આવે છે જેના થકી બાલવાટિકાના બાળકોની હાજરી સારા એવા પ્રમાણમાં જોવા મળે છે અને બાલવાટિકાના બાળકોમાં પણ હર્ષ ઉલ્લાસ અને અનેરો આનંદ જોવા મળે છે

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.