મોટા ખુંટવડા ગામના માંજી સરપંચ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનારા સૌ વિદ્યાર્થીઓને સફળતાની શુભેચ્છાઓ પાઠવી. - At This Time

મોટા ખુંટવડા ગામના માંજી સરપંચ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનારા સૌ વિદ્યાર્થીઓને સફળતાની શુભેચ્છાઓ પાઠવી.


આજ રોજ મોટા ખુંટવડા હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવેલ તમામ વિદ્યાર્થીઓને માજી સરપંચ હકાભાઈ કસાભાઈ ગલાણી દ્વારા મોઢું મીઠું કરાવી ને પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી દ્વારા સફળતા મેળવી ઉજવળ કારકિર્દી બનાવવા તરફ આગળ વધે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.