લોક વિદ્યાલય વાળુકડ ખાતે 20 વર્ષિય યુવતીના થયેલા મોતની તપાસ બાબતે નારી રક્ષા સેના મહુવા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. - At This Time

લોક વિદ્યાલય વાળુકડ ખાતે 20 વર્ષિય યુવતીના થયેલા મોતની તપાસ બાબતે નારી રક્ષા સેના મહુવા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી.


પાલીતાણા તાલુકાના લોક વિદ્યાલય વાળુકડ ખાતે 20 વર્ષિય કૃપાલીબેન ડોળાસિયા નામની યુવતીનો મૃતદેહ સંસ્થાના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો સંસ્થાના જવાબદાર લોકો દ્વારા યુવતીએ આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવ્યું હતુ જે બાબતે પરિવારજનોને યુવતીના મોત બાબતે શંકાસ્પદ લગતા તેમના પરિવારજનોને ન્યાય મળે અને યુવતીના મોત અંગેની તટસ્થ તપાસ થાય તે માટે નારી રક્ષા સેના મહુવા દ્વારા મહુવા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.