મહુવા તાલુકાના મોટા ખુટવડા ખાતે આયુષ્માન ભવ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો. - At This Time

મહુવા તાલુકાના મોટા ખુટવડા ખાતે આયુષ્માન ભવ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો.


મળતી માહિતી મુજબ ભાવનગરની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આયુષ્માન ભવ અંતર્ગત આરોગ્ય મેળાનું મહુવા તાલુકાના મોટા ખુટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં સ્ત્રીરોગ, માનસિક રોગ,ચામડીના રોગો, દાંતના રોગો,નાક કાન ગળાના રોગો, આંખના રોગો,બાળકોના રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં મોટાખુટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.એમ.આર કલસરિયા ડોક્ટર કે.વી.કંસારા અને ડો.એચ.વી ભુત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.