આવતી કાલ થી સતત પંદર દિવસ નું સોશિયલ મીડિયા અભિયાન ચાલુ થાય છે. વોટ્સ એપ,ટ્વીટર,ફેસબુક સહિત તમામ સુવિધાઓ નો ભરપુર ઉપયોગ તમામ પત્રકારો એ કરી,પ્રદેશ પ્રમુખ દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવે તેને લાઈક કરી ફરી વખત પોતાના એકાઉન્ટથી રીશેયર અથવા રીપોસ્ટ કરવુ તેમજ તમામ ગ્રુપ સહિત મિત્ર વર્તુળ પણ આપણી ઝુંબેશ માં કામ કરે તે રીતે કાર્ય કરવા નક્કી કરવામાં આવ્યું છે,
પ્રતિ શ્રી, તમામ પત્રકાર મિત્રો, પત્રકાર એકતા પરિષદ ગુજરાત આપ સૌને જણાવવાનું કે ગત રવિવારે સવારે ચિલોડા ખાતે હોદ્દેદારો ની
Read more