સિદધપુર ની સરસ્વતી નદી મા ભારે ભીડ જોવા મળી રહી છે - At This Time

સિદધપુર ની સરસ્વતી નદી મા ભારે ભીડ જોવા મળી રહી છે


સિધ્ધપુર સરસ્વતિ નદી મા મુકતેશ્વર ડેમ નું પાણી છોડતાં દૂર દૂર થી લોકો ગણેશ વિસર્જન માટે વાજતે ગાજતે ગણપતિ બાપા ને વિદાય કરવા માંટે સિધ્ધપુર માં આવી રહ્યા છે તેથી સિદધપુર ની સરસ્વતી નદી મા ભારે ભીડ જોવા મળી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon