સિદ્ધપુર માં અફીણગેટ વિસ્તાર માં આવેલ સ્ટાર લાઈન મોબાઈલની દુકાનની દીવાલમાં બાકોરું પાડીને આગ લગાવવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ana9k4rjews9owps/" left="-10"]

સિદ્ધપુર માં અફીણગેટ વિસ્તાર માં આવેલ સ્ટાર લાઈન મોબાઈલની દુકાનની દીવાલમાં બાકોરું પાડીને આગ લગાવવામાં આવી


સિદ્ધપુર માં અફીણગેટ વિસ્તાર માં આવેલ સ્ટાર લાઈન મોબાઈલની દુકાનની દીવાલમાં બાકોરું પાડીને આગ લગાવવામાં આવી

સિદ્ધપુર શહેરમાં અફીણગેટ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ સામે આવેલ સ્ટાર લાઈન મોબાઈલ ની દુકાનમાં બાકોરું પાડીને ઇરાદા પૂર્વક આગ લગડ્યાનું અનુમાન થઈ રહ્યું છે અગમ્ય કારણોસર કોઈ ઈસમ દ્વારા આગ લગાડવામાં આવી આગ એવી ભયંકર લાગી કે દુકાનમાં પડેલ મુદ્દા માલ બળીને ખાખ થઈ ગયો આગ લગાવ્યા બાદ ઈસમ ત્યાંથી ફરાર થઈ ગયો નાસી છૂટ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં પડેલ મોટી સંખ્યામાં પડેલ મોબાઈલ બળીને ખાખ થઇ ગયા અંદાજે રૂપિયા 3 લાખ આસપાસ નું નુકસાન થયેલ છે તેવું સ્ટાર લાઈન મોબાઈલ ના દુકાન માલીક ફરીદખાન પઠાણે જણાવ્યું. સિધ્ધપુર પોલીસ દ્રારા ઘટના સ્થળ ની મુલાકાત લઈને અને સીસીટીવી કેમેરાની ફૂટેજ તેમજ ફરિયાદ ના આધારે આગળની તપાસ ની કાર્યવાહી હાથ ધરી હતી..

પાટણ બ્યુરો ચીફ :- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]