સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં છેલ્લાં 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ એ નગરપાલિકામાં હલ્લા બોલ કર્યો. - At This Time

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં છેલ્લાં 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ એ નગરપાલિકામાં હલ્લા બોલ કર્યો.


સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં છેલ્લાં 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ એ નગરપાલિકામાં હલ્લા બોલ કર્યો. સ્થાનિક લોકોએ સિદ્ધપુર નગરપાલિકા હાય.. હાય ના નારા સાથે સફાઈ મુદ્દે પણ નગરપાલિકા અહીં કામગીરી કરાવતી ન હોવાના આક્ષેપો કર્યા હતાં. હજુ પણ આવતી કાલે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો રાજપુર વિસ્તારની બહેનો ખૂબ જ મોટી સંખ્યમાં નગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવા માટે આવશે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon