સિધ્ધપુર નાં રાજપુર વિસ્તાર માંથી એક સાથે ચાર કોર્પોરેટર નાં રાજીનામાં... - At This Time

સિધ્ધપુર નાં રાજપુર વિસ્તાર માંથી એક સાથે ચાર કોર્પોરેટર નાં રાજીનામાં…


વોર્ડ નંબર 2 માં માર્ચ 2021 માં થયેલ ચૂંટણી માં
1 નિરમાબેન સેધુસિંહ ઠાકોર
2 નીતાબેન રમેશભાઈ પટેલ
3 પટેલ દિનેશકુમાર કાંતિલાલ
4 પટેલ વિકાસભાઈ
સિધ્ધપુર નગર પાલિકા માં ચૂંટાયેલ હતા. પરંતુ અત્યાર સુધીમાં એમના વોર્ડ માં એક પણ નવું કામ થતું નથી અને તેમજ વોર્ડ ની સાફ સફાઇ જેવાં સામાન્ય કામ કાજ પણ થતાં નથી . સિધ્ધપુર નગર પાલિકા દ્વારા અમારા વોર્ડ માટે બેવડું વલણ રાખવામાં આવે છે. આ બાબત ની ફરિયાદો અમે લેખિતમાં દરેક જગ્યાએ કરેલી છે તથા પ્રજા ના પ્રાથમિક પ્રશ્નો જેવાં કે રોડ, રસ્તા, પાણી, ગટર કોઈપણ કામકાજ આજ દિન સુધી થયું નથી જેથી અમે ચારે અમારા સિધ્ધપુર નગર પાલિકા નાં સદસ્ય પદ પર થી રાજીનામું આપીયે છે..
પાટણ બ્યુરો ચીફ:- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon