ઈડર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાઇક રેલી અને સંવાદ કાર્યક્ર્મમાં બેઠક યોજાયી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w8xwgl6lhvzsevwl/" left="-10"]

ઈડર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાઇક રેલી અને સંવાદ કાર્યક્ર્મમાં બેઠક યોજાયી


સાબરકા લોકસભાના કોસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીની આગેવાનીમાં ઈડર

તાલુકા-શહેર કોગેસ સમિતિ દ્વારા બાઇક રેલી અને સંવાદ કાર્યક્ર્મમાં બેઠક

યોજાયી જેમા ભાજપમાથી વિમલસિહ પરમાર સમેત ૫૦ થી વધારે યુવા કાર્યકરો

કોગ્સમાં જોડાયા. જેમા સાબરકાઠા જિલ્લા કોસ પ્રમુખ અશોકભાઇ પટેલ પ્રભારી અરુણ પટેલ, રામભાઈ સોલંકી, રતનબેન સુતરીયા , डो. ભરતસિહ,રામસિહ, આમ આદમી ના કરશનભાઇ ચોધરી, નંદુભાઇ પટેલ,અનિલ પંડયા, એકતાબેન ચૌધરી, જીતુભાઇ પંચાલ સમેત આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ પાર્ટીના અગત્ય મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણાઓ કરી આગળ જતા પ્રચાર માટે કયા કાર્યો સફળ બનાવવાના રહેશે તેવી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]