આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોગે્સ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં INDIA - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o3vxbox3jtzpvymd/" left="-10"]

આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોગે્સ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં INDIA


આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોગે્સ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં INDIA ગઠબંધનની કોર કમિટીની મિટીગ - કોગે્સ ભવન, હિંમતનગર ખાતે મળી જેમાં ૧૬/૦૪/૨૦૨૪ ના રોજ INDIA ગઠબંધન ઉમેદવાર ડો.તુષારભાઇ ચૌઘરી ફોમઁ ભરવાના છે. જેમા સ્થળ પસંદગી અને સંખ્યાનુ આયોજન કરવામાં આવ્યુ. તેમજ બુથ એજન્ટ અને વિસ્તારમાં ઉમેદવાર સાથે આગામી પ્રચારનું આયોજન કરવામા આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]