સીપીએમએફના જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય પો.સ્ટે. ના પી.એસ.‌આઈ.એસ.જે. ગોસ્વામી સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4ans86ryzqpwbbdo/" left="-10"]

સીપીએમએફના જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય પો.સ્ટે. ના પી.એસ.‌આઈ.એસ.જે. ગોસ્વામી સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ કરવામાં આવેલ


તારીખ 04/04 /2024 ના રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગર વિભાગ નાઓની સુચના મુજબ સવારે નવ કલાક થી બપોરે બાર કલાક દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલિસસ્ટેશન વિસ્તારમાં આવતા પોલાજપુર,હાપા, કાટવાડ, નવલપુર,દેરોલ,દેઘરોટા,ખેડાવાડા, કડોલી,કાનડા, ઈલોલ,સવગઢ વિસ્તારમાં સીપીએમએફના જવાનો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય પો.સ્ટે. ના પી.એસ.‌આઈ.એસ.જે. ગોસ્વામી સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ કરવામાં આવેલ.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]