National Archives - Page 8 of 44 - At This Time

રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત, 6 શ્રદ્ધાળુઓના મોત

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યુંજયપુર, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારરાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલા

Read more

બાંગ્લાદેશના PM શેખ હસીના ભારતના પ્રવાસે આવશે, જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા

– આ અગાઉ શેખ હસીના 2019માં ભારતના પ્રવાસે આવ્યા હતાનવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બરમાં

Read more

સોમાલિયાની મોગાદિશુ ખાતે જાણીતી હોટલમાં મોટો આતંકી હુમલો,10 લોકોના મોત

– અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છેમોગાદિશુ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારસોમાલિયા ખાતે આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ

Read more

અપહરણ, બિટકોઈનમાં ખંડણી, લોહીમાં લથપથ વેપારી… પોલીસે સમગ્ર ઘટનાનો કર્યો પર્દાફાશ

નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના પીજીઆઈ વિસ્તારમાંથી એક વેપારીનુ ચાર લોકોએ અપહરણ કર્યુ. અપહરણકર્તાઓએ ખંડણીમાં

Read more

આતંકવાદીઓની રડાર પર પંજાબ પોલીસ ઓફિસર્સ, જાણો હીટલિસ્ટમાં કયા કયા જિલ્લા

– પંજાબ પોલીસે વાહનમાં વિસ્ફોટક લગાવનાર બે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છેચંદીગઢ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારપંજાબમાં મોહાલી, તરનતારન, અમૃતસર

Read more

કાંગડા ખાતેનો ઐતિહાસિક ચક્કી પુલ ધરાશાયી, પંજાબ-હિમાચલ રેલ્વે લાઈન ઠપ

– ચક્કી પુલ પંજાબથી હિમાચલ સુધીના રેલ્વે ટ્રેકને જોડતો એકમાત્ર પુલકાંગડા, તા. 20 ઓગસ્ટ 2022, શનિવારભારતીય રેલ્વે લાઈનની ઐતિહાસિક ધરોહર

Read more

મથુરાઃ બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો, ગૂંગળામણથી 2ના મોત

– રાતે 2:00 વાગ્યા આસપાસ બનેલી દુર્ઘટના બાદ હોસ્પિટલ પહોંચેલા મૃતકોના પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ મૃતદેહ લઈને નીકળી ગયા

Read more

જાલોર બાદ વધુ એક ઘટના, સરપંચે દલિત યુવકને ચંપલ વડે માર્યો માર

– ધારાસભ્ય અનિલ કુમારે તે વીડિયો ટ્વિટ કરીને અધિકારીઓને કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું અને ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું

Read more

Ola કંપનીએ એક કસ્ટમરને ચુકવવું પડશે રૂ. 95,000નું વળતર, જાણો કારણ

– માત્ર 4-5 કિમીની સવારી માટે 861 રૂપિયા વસૂલ્યા હતાનવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર મોબાઈલ એપ્લિકેશન આધારીત કેબ સર્વિસના

Read more

‘હાંસિયામાં રહેલા લોકોના હિતમાં સંવાદ નહીં સધાય તો ન્યાયનું મહત્વ નહીં રહે’

નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારન્યાયને હંમેશા કોર્ટમાં જીત કે હાર અને કાયદાકીય ધોરણોના અમલ દ્વારા માપી શકાતો નથી.

Read more

મોડ્યૂલ સદસ્યના ખુલાસા બાદ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં મદરેસા સહિત અનેક સ્થળો પર SIAના દરોડા

– શુક્રવારે દિલ્હી અને જમ્મુ પોલીસે સાથે મળીને યાસીનની ધરપકડ કરી હતીજમ્મુ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારજમ્મુ-કાશ્મીરના પૂંચમાં જમ્મુ-કાશ્મીર પોલીસની

Read more

‘તમારા સપનાને પૂરુ કરવાનો પ્રયત્ન કરીશ’ : રાહુલ ગાંધીની ભાવુક પોસ્ટ

નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78મી જન્મ જયંતી છે. જે નિમિત્તે આજે સમગ્ર

Read more

દરોડા બાદ સિસોદિયાના PM મોદી પર પ્રહારો, ગંગા કિનારે સળગતી લાશોનો કર્યો ઉલ્લેખ

– તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, સિસોદિયાના નજીકના સહયોગીની કંપનીને કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતાનવી દિલ્હી,

Read more

સિદ્ધારમૈયાએ કહ્યું રાજ્યે કાળા ઝંડા અને ઈંડા દ્વારા મારો વિરોધ પ્રાયોજિત કર્યો, લગાવ્યો આ ગંભીર આરોપ

કર્ણાટકના કોડાગુની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાની કાર પર ઈંડા અને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. હવે કોંગ્રેસના નેતાએ આવા

Read more

પ્રવીણ નેતાર કેસમાં 5ની NIA કસ્ટડી, વાયનાડમાં રાહુલની ઓફિસમાં તોડફોડ કરવા બદલ 4ની ધરપકડ

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસે 16 ઓગસ્ટના રોજ કસ્ટોડિયલ તપાસ પૂર્ણ કરી હતી. આ પછી, NIAએ ગુરૂવારે આરોપીને 23

Read more

સાતમ આઠમ પર્વ ફ્ક્કિું જશે તેમ ગઇકાલ સુધી તળાજા ની બજાર માં ઘરાકી ન નીકળતા અનુમાન લગાવાઈ રહ્યું હતું.વેપારીઓ ઘરાકી નથી તે બાબતે નિરાશ જણાતા હતા.ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે પણ ઘરાકી સારા પ્રમાણ મા ની

સાતમ આઠમ પર્વ ફ્ક્કિું જશે તેમ ગઇકાલ સુધી તળાજા ની બજાર માં ઘરાકી ન નીકળતા અનુમાન લગાવાઈ રહ્યું હતું.વેપારીઓ ઘરાકી

Read more

સરકાર બનાવવી સહેલી છે પણ દેશ બનાવવાનુ કામ વધારે અઘરુ છેઃ પીએમ મોદી

નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2022પીએમ મોદીએ શુક્રવારે જલ જીવન મિશન હેઠળ  દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવા માટેના અભિયાનને મોટી સફળતા ગણાવી છે.તેમણે આજે

Read more

લાલુ પુત્ર અને નવી સરકારના મંત્રી તેજપ્રતાપે અધિકારીઓની બેઠકમાં જીજાજીને પણ સાથે રાખ્યા

નવી દિલ્હી, તા.19 ઓગસ્ટ, 2022બિહારની નવી સરકારમાં મંત્રી બનેલા તેજ પ્રતાપ યાદવ ફરી એક વખત ચર્ચાનો વિષય બની ગયા છે.લાલુ

Read more

13 રાજ્યોની 27 વીજળી કંપનીઓની વીજ ખરીદી પર કેન્દ્ર સરકારે મુકયો પ્રતિબંધ

નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ.202213 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓને દેશના ત્રણ વીજ માર્કેટમાંથી વીજળી ખરીદવા પર કેન્દ્ર સરકારની કંપની પાવર સિસ્ટમ ઓપરેશન

Read more

ભારત અને ચીનના સબંધોને લઈને વિદેશ મંત્રી જયશંકરે ચિંતા વ્યક્ત કરી…જાણો શું કહ્યું

– એશિયાની શતાબ્દી ત્યારે જ બની શકે છે જ્યારે ભારત અને ચીન એક સાથે આવે :જયશંકર  નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ

Read more

જબલપુરના ARTOના ઘરે EOWએ દરોડા પાડ્યાઃ સંપતિ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા

– સંતોષ પાલ પાસે તેમની આવકના સ્ત્રોતો કરતાં 650 ટકા વધુ સંપતિજબલપુર, તા. 19 ઓગસ્ટ 2022, શુક્રવારઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)

Read more

યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, બદમાશોએ ક્રૂરતાની તમામ હદો પાર કરી

– પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ યુવકોની અટકાયત કરી છેહમીરપુર, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવારયુપીના હમીરપુરમાં બુધવારે એક

Read more

મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

– મથુરાના મંદિરનો ભવ્ય નજારો જોવા માટે લોકો ઉમટ્યા છે ભગવાનનું મંદિર આજે ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું નવી દિલ્હી,

Read more

કૈલાશ વિજયવર્ગીયનો નીતીશ પર કટાક્ષ, કહ્યું- સતત બોયફ્રેન્ડ બદલતી યુવતીઓ જેવા છે JDU નેતા

ઈન્દોર, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવાર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાલમાં

Read more

કોર્ટમાંથી ભાગી ગયેલ બળાત્કારના આરોપીની ટોળાએ ભેગા મળી હત્યા કરી

(પીટીઆઇ)     ઉત્તર લખીમપુર, તા. ૧૮આસામના લખીમપુર જિલ્લામાં બે દિવસ પહેલા કોર્ટમાંથી ભાગી ગયેલા  બળાત્કાર અને હત્યાના ૪૫ વર્ષીય આરોપીની આજે

Read more

જમ્મુ-કાશ્મીરમાં હવે બહારના લોકો પણ મતદાન કરી શકશે

– ચૂંટણી પંચના ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષનો હોબાળો- મતદાર યાદીમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે :

Read more

જમ્મુ-કાશ્મીરમાં હવે અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે : ચૂંટણી પંચ

શ્રીનગર, તા.૧૮જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પહેલી વખત કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રહેતા

Read more