Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

ભેસાણ માં વાતાવરણ માં અચાનક પલટો રાત્રિ ના ભારેપવન અને આજે બપોર ના કમોસમી વરસાદ

ભેસાણ માં વાતાવરણ માં અચાનક પલટો રાત્રિ ના ભારેપવન અને આજે બપોર ના કમોસમી વરસાદ ભેસાણ માં અચાનક વાતાવરણમાં પલટો

Read more

મુક્તાનંદજી બાપુના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આવતીકાલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

જસદણમાં આવતી કાલ સમસ્ત રાજગોર સમાજ દ્વારા લાતી પ્લોટ ખાતે શ્રી મુક્તાનંદજીના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું

Read more

સોફ્ટવેર કંપનીમાં સારા વળતરની લાલચે રોકાણ કરાવી કારખાનેદાર સાથે અડધાં કરોડની છેતરપીંડી

રાજકોટમાં ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતાં કારખાનેદાર દિલીપભાઈ લુણાગરીયાને ક્યુફોન કંપની ચલાવતાં જય ઉર્ફે જયસુખે તેમની એપ ગુગલમાં પ્રમોટ કરવામાં આવે

Read more

ઈન્વેસ્ટમેન્ટ એપમાં કેમ કોઈ રોકાણ નથી કરતું કહીં આઈટી એન્જીનીયર પર ત્રણ શખ્સનો હુમલો

અયોધ્યા ચોક પાસે આવેલ રનવે હાઈટસમાં ઓફિસ ધરાવતા આઈટી એન્જીનીયરને તે બનાવેલ ઈન્વેસ્ટમેન્ટ એપમાં કેમ કોઈ રોકાણ નથી કરતુ કહી

Read more

સગીર પૌત્રીની છેડતી કરનારને કહેવા જતાં વૃધ્ધ અને તેના પરીવાર પર મરચાની ભૂકી છાંટી હુમલો

વેલનાથપરામાં સગીર પૌત્રીની છેડતી કરનારને કહેવા જતાં વૃધ્ધ અને તેના પરીવાર પર ચાર શખ્સોએ મરચાની ભૂકી છાંટી લાકડીથી હુમલો ધમકી

Read more

કારખાનામાં પાણીના ટાંકામાં પટકાતા બે વર્ષના માસૂમ બાળકનું મોત

ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ગુરૂદત ઇન્ડસ્ટ્રીઝના મેદાનમાં રમતી વેળાએ બે વર્ષનો માસૂમ બાળક પાણીના ટાંકામાં ઢાંકણા સમેત પટકાતા પાણીમાં ગરકાવ

Read more

મારે પ્લોટ નથી વેચવો તે કેમ મને ફોન કર્યો કહી ચાર શખ્સોએ રઘુભાઈ ચાવડા પર હુમલો કર્યો

મારે પ્લોટ નથી વેચવો તે કેમ મને ફોન કર્યો કહી ચાર શખ્સોએ રઘુભાઈ ચાવડા પર હુમલો કર્યો હતો. પ્લોટ બાબતે

Read more

વેપારી ચેતન કોટેચાએ ઘઉંમાં નાખવાનો પાવડર પી આપઘાત કર્યો

વાણિયાવાડીના ગોપાલનગરના વેપારી ચેતનભાઈ કોટેચાએ ઘઉંમાં નાખવાનો પાવડર પી જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ ભકિતનગર પોલીસને થતાં તુરંત દોડી ગઈ

Read more

હળવદ હાઇવે પર સફેદ માટીના ભરેલા ટ્રકમાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

હળવદની મોરબી ચોકડી નજીકથી પસાર થતા ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઇ જવામાં આવતા દારૂ અને બીયરના જથ્થા સાથે એકને ઝડપી

Read more

વડનગર ખાતે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ નો બારમો સમૂહ લગ્નોત્સવ યોજાશે

વડનગર ખાતે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ નો બારમો સમૂહ લગ્નોત્સવ યોજાશે ૩૩ નવ યુગલો સંસાર માં પ્રભુ તા ના પગલાં

Read more

હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં અને છેલ્લાં વીસ વર્ષથી વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ,ભાવનગર.

*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ સાહેબ* દ્વારા ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ

Read more

રાજુલા તાલુકાના ધારાનાંનેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થતાં તેમના પાર્થિવ દેહ રાજુલા લાવવામાં આવ્યો..

રાજુલા તાલુકાના ધારાનાંનેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થતાં તેમના પાર્થિવ દેહ રાજુલા લાવવામાં આવ્યો.. ધારા ના નેસના રહેવાસી રવિરાજભાઈ

Read more

ગારીયાધાર ના ફાચરીયા ગામે પરપ્રાંતીય મામાએ ભાણેજ ની હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો

ગારીયાધાર તાલુકાના ફાસરિયા ગામે આવેલ રાજુભાઈ વાઘાણી ની વાડીએ વહેલી સવારે હત્યા થયાનો મામલો સામે આવ્યો ફાસરીયા ગામે વાડી વિસ્તારમાં

Read more

આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના રોજીદ ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત

હાઈરીસ્ક વિસ્તારમાં મ.પ.હે.વ ગૌતમભાઈ, ફિહેવ મીનાબેન, સીએચઓ અરુણાબેન આશાબેન દ્વારા ગ્રામજનોને હાઉસ ટુ હાઉસ ડેન્ગ્યુ રોગ વિશે, તે શેના દ્વારા

Read more

આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના નભોઈ ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત

મ.પ.હે.વ નરેન્દ્રભાઈ, ફિહેવ જોશનાબેન, આશાબેન દ્વારા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગ વિશે, તે શેના દ્વારા ફેલાય, તેમજ આ રોગ થી બચવા માટે

Read more

આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના પોલર પુર ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત

સી.એચ.ઓ હર્ષદ મેકવાન.મ.પ.હે.વ ડુંગર ભાઈ, ફિહેવ રીટાબેન, આશાબેન દ્વારા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગ વિશે, તે શેના દ્વારા ફેલાય, તેમજ આ રોગ

Read more

ધો. 12 માં 94.11 પર્સન્ટાઈલ મેળવીને પરિવાર તેમજ શાળા અને રાજકોટ શહેરનું ગૌરવ વધારતી વણાર માનસી

રાજકોટની સરોજીની નાયડુ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વણાર માનસી મુકેશભાઈએ તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 ના પરિણામમાં 94.11 પર્સન્ટાઈલ મેળવીને પરિવાર

Read more

ચારધામ યાત્રાના લાખો રજિસ્ટ્રેશન બાદ, હવે લોકોને ન આવવા અપીલ!

આ દિવસોમાં ચારધામ યાત્રાના કેટલાક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં શ્રદ્ધાળુઓની ભીડ એવી

Read more

ડેન્ગ્યુ દિવસ ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા તુરખા ગામે ડેન્ગ્યુ રોગ વિશે માહિતી આપવામાં આવેલ જેમાં ડેન્ગ્યુ રોગના લક્ષણો તેના અત્યંત પગલાં વિશે વિસ્તૃત માહિતી ડોક્ટર રાધેશ ધ્રાંગધરીયા તેમજ સુપરવાઇઝર જયેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ

ડેન્ગ્યુ દિવસ ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા તુરખા ગામે ડેન્ગ્યુ રોગ વિશે માહિતી આપવામાં આવેલ જેમાં ડેન્ગ્યુ

Read more

દુઃખદ અવસાન ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી

માળિયા હાટીના નિવાસી અ.નિ. રંજનબેન (રમાબેન) રાજુભાઈ રતનધાર્યા ઉંમર વર્ષ ૭૩ તે રાજુભાઈ મગનભાઈ રતનધાર્યા ના ધર્મપત્ની તથા રોનીલભાઈ (કાનાભાઈ),

Read more

બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ ખાણી પીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર ખાદ્ય તેલનુ કરાયુ ચેકિંગ

બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ ખાણી પીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર ખાદ્ય તેલનુ કરાયુ ચેકિંગ બોટાદમાં નગરપાલિકા દ્વારા વિવિધ

Read more

વીરપુર બેંક ઓફ બરોડા માં લગાવેલ A. C છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં….

બેંક બરોડામાં રોજિંદા હજારોની સઁખ્યામાં ગ્રાહકો આવતા હોય છે પરંતુ A. C બંધ હોવાને કારણે ગ્રાહકો ગરમીમાં બફાયા…. મહીસાગર જિલ્લાના

Read more

મોડાસા જે. બી. શાહ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન 100 વધુ બાળકો કેમ્પ નો લાભ લિધો

જે. બી. શાહ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં

Read more

સેવા સુરક્ષા અને શાંતિને વરેલી પોલીસ ફોર્સમાં Duty First નું સૂત્ર પ્રચલિત

સેવા સુરક્ષા અને શાંતિને વરેલી પોલીસ ફોર્સમાં Duty First નું સૂત્ર પ્રચલિત છે. જે સૂત્રને ચરિતાર્થ કરનાર તેમની બેનના અંતિમ

Read more

ખાટડી વિજ સબ સ્ટેશન થી દુધ‌ઈ પલાસા સુધી પ્રિમોનસૂન કામગીરી ની પોલંપોલ

*ખાટડી સબ સ્ટેશન થી દુધ‌ઈ પલાસા સુધી જયોતિગ્રામ યોજના હેઠળ પ્રિમોનસૂન કામગીરી ની પોલંપોલ* *દરરોજ ૩૫ ટ્રીપ સહિત વાવાઝોડા સમયે

Read more

હળવદ:રીક્ષામાં ખીચોખીચ ભરીને કતલખાને લઇ જવાતા સાત ઘેટાને બચાવી લેવાયા

રીક્ષામાં નિર્દયતાથી હેરાફેરી કરતા બે તથા ઘેટા વેચનાર અને ખરીદનાર ખાટકી એમ કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હળવદમાં આવેલ

Read more

નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એક્ટની ફરિયાદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતી વિછીયા કોર્ટ

આ કેસની ખરી હકીકત જોતા વિછીયાના સાગર પ્રોપ્રરાઈટરના ભરતભાઈ ટી. જમોડ પાસેથી હિતેશભાઈ એ.ગોહિલે તારીખ- ૦૩/૧૦/૨૦૨૨ ના રોજ ટી.એમ.ટી. લોખંડ

Read more