ડેન્ગ્યુ દિવસ ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા તુરખા ગામે ડેન્ગ્યુ રોગ વિશે માહિતી આપવામાં આવેલ જેમાં ડેન્ગ્યુ રોગના લક્ષણો તેના અત્યંત પગલાં વિશે વિસ્તૃત માહિતી ડોક્ટર રાધેશ ધ્રાંગધરીયા તેમજ સુપરવાઇઝર જયેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ
ડેન્ગ્યુ દિવસ ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા તુરખા ગામે ડેન્ગ્યુ રોગ વિશે માહિતી આપવામાં આવેલ જેમાં ડેન્ગ્યુ રોગના લક્ષણો તેના અત્યંત પગલાં વિશે વિસ્તૃત માહિતી ડોક્ટર રાધેશ ધ્રાંગધરીયા તેમજ સુપરવાઇઝર જયેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.