At This Time Gandhinagar, Author at At This Time - Page 2 of 12

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું કુલ મતદાન 59.51% થયું છે. અહીં જુઓ, કઈ બેઠક પર સૌથી વધારે મતદાન થયું અને કઈ બેઠક પર સૌથી ઓછું?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું કુલ મતદાન 59.51% થયું છે. અહીં જુઓ, કઈ બેઠક પર સૌથી વધારે મતદાન થયું અને કઈ બેઠક

Read more

2 હાથ અને 2 ને પગ નો હોવા છતાં મતદાન કરતા લખધીરસિંહ બા બળુભા જાડેજા (નાનાવાગુદડ) હાલ ખોડીયાર નગર આજી વસાહત રાજકોટ

2 હાથ અને 2 ને પગ નો હોવા છતાં મતદાન કરતા લખધીરસિંહ બા બળુભા જાડેજા (નાનાવાગુદડ) હાલ ખોડીયાર નગર આજી

Read more

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “Run for Vote” નું આયોજન કરવામાં આવ્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કામાં ૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નાગરિકોમાં મતદાન માટે

Read more

પેથાપુર પો.સ્ટે. વિસ્તારના પેથાપુર ગામના પ્રોહી બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ

પેથાપુર પો.સ્ટે. વિસ્તારના પેથાપુર ગામના પ્રોહી બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ

Read more

સૌની યોજના મારફતે સિંચાઇ માટે પાણી ની માંગણી સાથે રાજકોટ તેમજ જામનગર જિલ્લા ના 300 થી વધુ ખેડૂતો એ ગાંધીનગર ખાતે રજૂઆત કરી

કુંવરજીભાઇ બાવરિયા ને રૂબરૂ મળી માંગણી રજૂ કરી વહેલી તકે સિંચાઇ માટે પાણી ની માંગ કરી ઉનાળો હજુ શરૂ થવા

Read more

રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન

લોકસભા ચૂંટણીની સૌથી ચર્ચિત રાજકોટ બેઠક પર પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ, 4 તારીખે વિશાળ સ્નેહમિલનનું કર્યુ આયોજન, કડવા,લેઉવા

Read more

UPSCના તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં સરદાર ધામ, અમદાવાદ ખાતેથી તાલીમ લઇને સફળ થયેલા 8 ઉમેદવારોનું રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

UPSCના તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં સરદાર ધામ, અમદાવાદ ખાતેથી તાલીમ લઇને સફળ થયેલા 8 ઉમેદવારોનું રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે

Read more

19 પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા હવે આરટીઓના ટેકનીકલ સ્ટાફે આંદોલન છેડયું

ગાંધીનગર : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ-તથા સયંત્તુ મોરચા દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે લડત

Read more

રાંધેજામાં દાઋડીયાઓના ત્રાસથી આંગણવાડી અન્યત્ર ખસેડવા રજૂઆત

કોર્પોરેશન જૂની આંગણવાડી તોડીને નવી બનાવી રહી છે ત્યારે સ્થાનિકોની બાળકોના ભવિષ્ય માટે કમિશનરને માંગણી ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં

Read more

આદીવાડામાં મહિલા બુટલેગરે જમીનમાં દાટેલો દાઋ અને બિયરનો જથ્થો મળ્યો

ગાંધીનગરમાં વધતી દાઋની હેરાફેરી અને વેચાણ પોલીસે બાતમીના આધારે બે મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડયા, ફરાર મહિલાઓ સામે ગુનો દાખલ

Read more

કોબા પાસે હિટ એન્ડ રનઃ સિક્યુરિટી જવાનને અડફેટે લઇ વાહન ફરાર

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોબા સર્કલ પાસે હીટ એન્ડ રનની વધુ

Read more

બાપુપુરાની સીમના મકાનમાંથી મોબાઇલ રોકડ સહિત સવા લાખ મુદ્દામાલની ચોરી

માણસા : માણસા તાલુકાના બાપુપુરા ગામની સીમમાં આવેલા ઘરના દરવાજાનો નકુચો તોડી મોબાઈલ ફોન રોકડ અને મકાનની બહાર મુકેલી એકટીવા

Read more

જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદારોની 94 ફરિયાદોમાં તપાસ હજુ પડતર

ગાંધીનગર : રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારો બનવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદારોએ બન્યાના ૯૪ કિસ્સા

Read more

રાંધેજા ફાટક પાસે બે કાર ચાલકોના પરિવાર વચ્ચે મારામારી: છ સામે ગુનો

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામ પાસે રેલવે ફાટક નજીક ઓવરટેક કરવાના મામલે બે કાર ચાલકો વચ્ચે શઋ થયેલી તકરારે

Read more

સાદરા-ચિલોડા માર્ગ પર નિયમિત બસની સુવિધા શરૂ ન થતાં હાલકી

ગાંધીનગર જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા નહીં હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.સાદરાથી ચિલોડા તરફના માર્ગ ઉપર

Read more

ટુ વ્હિલરના 200 જેટલા નંબરો RTOને માથે પડયાઃવેચાતા જ નથી

આરટીઓ તંત્ર દ્વારા પસંદગીના નંબરોમાંથી વધારાની આવક રળવા માટે જો કોઇ વાહનમાલિકને પસંદગીનો નંબરો જોઇતો હોય તો તેના વધારાના ઋપિયા

Read more

પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 11.36 લાખ ખંખેરી લીધા

જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાંદેસણના યુવાનને ગઠીયાએ પાર્ટ ટાઈમ ઋપિયા કમાવા માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોડાવીને

Read more

ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા અચાનક શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો જાહેર કરાયા

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઇક નવું કરતાં અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

Read more

ધો.10 અને ધો.12ના 45,211 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૧મી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી ૨૫ હજારથી વધુ વિધાર્થીનો ધોરણ-૧૦ની પરીક્ષા આપશે

Read more

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: ગાંધીનગરના લવારપુરમાંથી એક લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, લગ્ન સિઝનમાં ડિમાન્ડ વધતાં દારૂ વેપલો શરૂ કર્યો

ગાંધીનગરના લવારપુર ગામમાં ટુ વ્હીલર લઈને ઉભેલા બે બુટલેગરોને સ્ટેટ મોનિટરી સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે દારૂની બોટલો સાથે ઝડપી

Read more

છરીની અણીએ લૂંટ: ગાંધીનગરમાં દંતાલી કેનાલ નજીક અદાણી યુનિવર્સીટીનો વિદ્યાર્થી લૂંટાયો, એકસેસ ઉપર આવેલા ત્રણ લૂંટારુ ચેઈન લૂંટી ફરાર

ગાંધીનગરમાં દંતાલી નર્મદા કેનાલ નજીક અદાણી શાંતિગ્રામ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંતરી એકસેસ ઉપર આવેલા ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ છરીની

Read more

પુંધરા હાઇવે ઉપર કારની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત

માણસા તાલુકાના પુંધરા ગામના ખેડૂત ટ્રેક્ટર લઈ રાત્રિના સમયે ખેતરમાંથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે પર રોડ ક્રોસ

Read more

કોર્પોરેશનનો ઢોર ડબ્બો ફરી વિવાદમાં ટેગ વગરના 67 પશુ મળી આવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકાનો સેક્ટર ૩૦માં આવેલો ઢોર ડબ્બો ફરીથી વિવાદમાં આવ્યો છે. ચેરમેન દ્વારા ઓચિંતી લેવામાં આવેલી મુલાકાત દરમિયાન આ ડબ્બામાં

Read more

ઇન્દ્રોડામાં ટ્રેક્ટર નીચે આવી જતા દોઢ વર્ષની બાળકીનું મોત

ગાંધીનગર શહેર નજીક ઇન્દ્રોડામાં બળીયાદેવ મંદિર પાસે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઝાડ સાથે ખોયામાં સૂઈ રહી હતી તે દરમિયાન ટ્રેક્ટર

Read more

અગાઉના ઝઘડાની અદાવતમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું : યુવાનની હત્યાનો પ્રયાસ

ગાંધીનગર શહેર નજીક આવેલા ટીટોડા ગામમાં યુવતી સાથે સંબંધના મામલે અગાઉ તકરાર થઈ હતી અને પ્રસંગમાં યુવાન અને યુવતીના ભાઈ

Read more

મંજુરી નહીં છતા હજારો કર્મચારીઓના ધામા

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર વચ્ચે જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી કર્મચારી મંડળ તથા મોરચા દ્વારા ગાંધીચિંધ્યા

Read more

કંપનીને ડિલરશીપ લેવાના નામે હરિયાણાના દંપતિએ ઋપિયા 22 લાખનો ચૂનો લગાવ્યો

દહેગામ – બાયડ રોડ પર સુજાના મુવાડામાં આવેલી કંપનીને વિશ્વાસમાં લઈ સાયકલનો લાખોનો સામાન મંગાવ્યો પછી હાથ અધ્ધર કરી દીધા

Read more