અગાઉના ઝઘડાની અદાવતમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું : યુવાનની હત્યાનો પ્રયાસ - At This Time

અગાઉના ઝઘડાની અદાવતમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું : યુવાનની હત્યાનો પ્રયાસ


ગાંધીનગર શહેર નજીક આવેલા ટીટોડા ગામમાં યુવતી સાથે સંબંધના મામલે અગાઉ તકરાર થઈ હતી અને પ્રસંગમાં યુવાન અને યુવતીના ભાઈ એકઠા થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ સાંજે બંને પક્ષો વચ્ચે તકરાર થતા યુવાનની હત્યાનો પ્રયાસ થયો હતો. જોકે બંને પક્ષે સામ સામે ફરિયાદ કરીને પેથાપુર પોલીસ અગિયાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.