કંપનીને ડિલરશીપ લેવાના નામે હરિયાણાના દંપતિએ ઋપિયા 22 લાખનો ચૂનો લગાવ્યો - At This Time

કંપનીને ડિલરશીપ લેવાના નામે હરિયાણાના દંપતિએ ઋપિયા 22 લાખનો ચૂનો લગાવ્યો


દહેગામ - બાયડ રોડ પર સુજાના મુવાડામાં આવેલી
કંપનીને વિશ્વાસમાં લઈ સાયકલનો લાખોનો સામાન મંગાવ્યો પછી હાથ અધ્ધર કરી દીધા છે.દહેગામ બાયડ હાઇવે પર સુજાના મુવાડા ગામ પાસે આવેલી એક સાયકલ અને તેના સ્પેરપાર્ટ બનાવતી કંપનીમાંથી હરિયાણાના બે વ્યક્તિઓએ કંપનીને વિશ્વાસમાં લઈ જુદી જુદી તારીખોમો લાખો ઋપિયાનો સામાન મંગાવી ઋપિયા ન આપી કંપનીને ચૂનો લગાવ્યો છે. આ અંગે કંપનીના કર્મચારીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.