ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા અચાનક શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો જાહેર કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fm32eikjkn8iwcpb/" left="-10"]

ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા અચાનક શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો જાહેર કરાયા


વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઇક નવું કરતાં અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યમાં મોડી રાતે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પક્રિયા પર્ણ કરવા સચન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]