રાંધેજા ફાટક પાસે બે કાર ચાલકોના પરિવાર વચ્ચે મારામારી: છ સામે ગુનો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zaxfuhpnir3wieoz/" left="-10"]

રાંધેજા ફાટક પાસે બે કાર ચાલકોના પરિવાર વચ્ચે મારામારી: છ સામે ગુનો


ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામ પાસે રેલવે ફાટક નજીક ઓવરટેક કરવાના મામલે બે કાર ચાલકો વચ્ચે શઋ થયેલી તકરારે ઉગ્ર સ્વઋપ ધારણ કર્યું હતું અને તેમના પરિવાર પણ બાખડી પડયા હતા. જે સંદર્ભે બંને પક્ષે સામ સામે ફરિયાદ થતા પોલીસે છ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શઋ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]