સાદરા-ચિલોડા માર્ગ પર નિયમિત બસની સુવિધા શરૂ ન થતાં હાલકી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3ivlcy2bagx8bdpj/" left="-10"]

સાદરા-ચિલોડા માર્ગ પર નિયમિત બસની સુવિધા શરૂ ન થતાં હાલકી


ગાંધીનગર જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા નહીં હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.સાદરાથી ચિલોડા તરફના માર્ગ ઉપર આયોજન પૂર્વકની બસ સુવિધા શઋ કરવામાં આવે તો તેનો લાભ ગ્રામ્યવિસ્તારના લોકોને મળી શકે એમ છે. આ માર્ગ ઉપર ઘણા ગામ આવેલા છે. તો બીજી તરફ માર્ગની આસપાસ વસાહતી વિસ્તાર પણ આવેલા છે.સમગ્ર દિવસ દરમિયાન લોકોની આવન-જાવનવાળા માર્ગ ઉપર બસની સુવિધા ન હોવાના કારણે નાછૂટકે ખાનગી વાહનોમાં સફર કરવી પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]