રાજ્યભરમાં લોકશાહી પર્વની ઉજવણી - At This Time

રાજ્યભરમાં લોકશાહી પર્વની ઉજવણી


મોરબી જિલ્લામાં ઉદ્યોગપતિ તેમજ સમાજના અગ્રણી તેમજ સન હાર્ટ ગૃપના માલિક ગોવિંદભાઈ વરમોરા એ તેમના પરિવાર સાથે મોરબી ખાતે મતદાન કરી રાષ્ટ્ર માટે પોતાની ફરજ બજાવી અને તેમજ મતદાન કરવાની અપીલ પણ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.