પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 11.36 લાખ ખંખેરી લીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zifpmiwrcurhzbe2/" left="-10"]

પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી યુવાનના 11.36 લાખ ખંખેરી લીધા


જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાંદેસણના યુવાનને ગઠીયાએ પાર્ટ ટાઈમ ઋપિયા કમાવા માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોડાવીને રેટીંગ અને રિવ્યુ પર કમિશન આપવાની વાત કરી અલગ અલગ સમયે યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી ઋપિયા ટ્રાન્સફર કરાવી ૧૧.૩૯ લાખની છેતરપિંડી આચરી હતી. જે મામલે યુવાને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]