બોટાદ જિલ્લાના મતદારોને મતદાન મથક સુધી લઈ જતા વિદ્યાર્થીઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/usivr8jpwyevnwia/" left="-10"]

બોટાદ જિલ્લાના મતદારોને મતદાન મથક સુધી લઈ જતા વિદ્યાર્થીઓ


બોટાદ જિલ્લા સહિત રાજ્યભરમાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે શાળાકક્ષાએ મતદાન જાગૃતિનાં શ્રેણીબંધ કાર્યક્રમો થકી બાળકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, ત્યારે બોટાદ જિલ્લામાં અનેક ગામોમાં બાળકો પોતાના માતા-પિતા, દાદા-દાદીને મત અપાવવા માટે મતદાન મથકે લઇ ગયા હતા અને પોતાના વાલીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]