૯૦% દિવ્યાંગતા ધરાવતા બોટાદનાં ફરજાબેન વડદરીયાએ કરી મતદાનની અપીલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sglsiy4ttmwbvmiz/" left="-10"]

૯૦% દિવ્યાંગતા ધરાવતા બોટાદનાં ફરજાબેન વડદરીયાએ કરી મતદાનની અપીલ


આપણાં એક-એક વોટનું પણ ખૂબ જ મહત્વ છે, જેથી મતદાન અવશ્ય કરવું: ફરજાબેન વડદરીયા

બોટાદના ૯૦ % દિવ્યાંગતા ધરાવતા ફરજાબેન હબીબભાઈ વડદરીયાએ મતદાન કરી અનેક દિવ્યાંગજનો માટે પ્રેરણારૂપ ઉદારહરણ પૂરું પાડ્યું હતું. એક-એક મતનું મહત્વ શું છે તેના વિશે જણાવતાં ફરઝાનાબેને કહ્યું કે, “જેમ પરીક્ષા બાદ પરિણામ આવી જાય ત્યારે વિદ્યાર્થીનીને ખ્યાલ આવે કે એક માર્કસનું શું મહત્વ છે, એમ આપણાં એક-એક વોટનું પણ ખૂબ જ મહત્વ છે, લોકશાહી એટલે આપણી ફરજ અને આપણે લોકશાહીમાં સહભાગી બનવા વોટિંગ કરવું જ જોઈએ.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]