રાજકોટ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે હોદેદારોની મીટીંગ યોજાઈ - At This Time

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે હોદેદારોની મીટીંગ યોજાઈ


રાજકોટ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે હોદેદારોની મીટીંગ યોજાઈ

ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ભાજપની હોદેદારોની મીટીંગ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં આજ રોજ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી કરછના સંસદ વિનોદ ચાવડાએ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જીલ્લા ભાજપના
હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, મહામંત્રી મનસુખ રામાણી, નાગદાન ચાવડા, મનીસ ચાગેલા, જીલ્લાના વિવિધ મોરચાના પ્રમુખઓ જીલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.