જસદણનાં ધારાસભ્ય કુંવરજી બાવળીયા વિકાસ કાર્યો માટેની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા - At This Time

જસદણનાં ધારાસભ્ય કુંવરજી બાવળીયા વિકાસ કાર્યો માટેની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા


જસદણનાં ધારાસભ્ય કુંવરજી બાવળીયા વિકાસ કાર્યો માટેની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રાજકોટ જિલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી તેમજ પ્રગતિ હેઠળના કાર્યોની સમીક્ષા કરવામા આવી હતી.જે મિટિંગમાં કુંવરજી બાવળીયની ખાસ ઉપસ્થિતિમાં મીટીંગ થયેલ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.