*વેરાવળમાં મતદાન કરવા માટે લાઈનો લાગી* - સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જેમ જેમ દિવસનો સમય શરૂ થયો તેમ તેમ મતદાન મથકે મતદાન કરવા માટે મતદારો લાઈન લગાવીને પોતાના અધિકારનો મતદાન દ્વારા ઉપયોગ કરી રહ્યા છે. - At This Time

*વેરાવળમાં મતદાન કરવા માટે લાઈનો લાગી* —— સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જેમ જેમ દિવસનો સમય શરૂ થયો તેમ તેમ મતદાન મથકે મતદાન કરવા માટે મતદારો લાઈન લગાવીને પોતાના અધિકારનો મતદાન દ્વારા ઉપયોગ કરી રહ્યા છે.


*વેરાવળમાં મતદાન કરવા માટે લાઈનો લાગી*
------
સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જેમ જેમ દિવસનો સમય શરૂ થયો તેમ તેમ મતદાન મથકે મતદાન કરવા માટે મતદારો લાઈન લગાવીને પોતાના અધિકારનો મતદાન દ્વારા ઉપયોગ કરી રહ્યા છે.
--------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.