*૭૪ વર્ષના હવાબેન તાઈ મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા* *દેશના દરેક મતદારોએ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવીએ-હવાબેન તાઈ* ગીર સોમનાથ તા.૭ લોકસભાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન મથકો ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વેરાવળ મતદાન મથકો ઉપર દિવ્યાંગો, વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે વેરાવળ ખાતે ૭૪ વર્ષના વૃદ્ધ હવાઈબેન તાઈએ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. ૭૪ વર્ષના હવાબેન હાસમભાઈ તાઈએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક મતદારોએ આજે અવશ્ય મતદાન કરવું જોઈએ, જેથી આપણા રાષ્ટ્રનું નિર્માણ થાય અને દેશને આગળ લઈ જવા માટે દરેક લોકોનો એક મત જરૂરી છે. આજે મેં પણ મારા મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ લોકશાહીના આ અવસરને આવકારી મતદાન કર્યું હતું. - At This Time

*૭૪ વર્ષના હવાબેન તાઈ મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા* *દેશના દરેક મતદારોએ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવીએ-હવાબેન તાઈ* ગીર સોમનાથ તા.૭ લોકસભાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન મથકો ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વેરાવળ મતદાન મથકો ઉપર દિવ્યાંગો, વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે વેરાવળ ખાતે ૭૪ વર્ષના વૃદ્ધ હવાઈબેન તાઈએ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. ૭૪ વર્ષના હવાબેન હાસમભાઈ તાઈએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક મતદારોએ આજે અવશ્ય મતદાન કરવું જોઈએ, જેથી આપણા રાષ્ટ્રનું નિર્માણ થાય અને દેશને આગળ લઈ જવા માટે દરેક લોકોનો એક મત જરૂરી છે. આજે મેં પણ મારા મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ લોકશાહીના આ અવસરને આવકારી મતદાન કર્યું હતું.


*૭૪ વર્ષના હવાબેન તાઈ મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયા*

*દેશના દરેક મતદારોએ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવીએ-હવાબેન તાઈ*

ગીર સોમનાથ તા.૭ લોકસભાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન મથકો ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વેરાવળ મતદાન મથકો ઉપર દિવ્યાંગો, વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે વેરાવળ ખાતે ૭૪ વર્ષના વૃદ્ધ હવાઈબેન તાઈએ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા.

૭૪ વર્ષના હવાબેન હાસમભાઈ તાઈએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક મતદારોએ આજે અવશ્ય મતદાન કરવું જોઈએ, જેથી આપણા રાષ્ટ્રનું નિર્માણ થાય અને દેશને આગળ લઈ જવા માટે દરેક લોકોનો એક મત જરૂરી છે. આજે મેં પણ મારા મતદાન મથક પર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ લોકશાહીના આ અવસરને આવકારી મતદાન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.