બોટાદ જિલ્લા ના બરવાળા પંથક માં વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ બરવાળા ની મુખ્ય બજાર માં ભરાયા ઢીચણ સમાં પાણી - At This Time

બોટાદ જિલ્લા ના બરવાળા પંથક માં વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ બરવાળા ની મુખ્ય બજાર માં ભરાયા ઢીચણ સમાં પાણી


આજ રોજ વાતાવરણ માં પલટો આવતાં જ જોર દાર પવન સાથે વરસાદ થયો સરુ ધરતી પુત્રો થયા ખુશ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં ની સાથે બરવાળા પંથક માં વરસાદ શરૂ થયો વરસાદ પડતા પંથકમાં ઠંડુ વાતાવરણ થયું લોકો ને ગરમી થી રાહત મળી હતી સિજન નો પહેલો વરસાદ જોર સોર માં પડતા ખેડૂતોમાં ખુશીઓ જોવા મળી હતી ત્યારે વાવણી લાયક વરસાદ પડ્યો હતો
અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા .

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.