વડોદરા માં મોળી રાત્રે ધોધમાર વરસાદ . - At This Time

વડોદરા માં મોળી રાત્રે ધોધમાર વરસાદ .


ચોમાસાનું વિધિવધ રીતે આગમન થઈ ચૂક્યું છે ત્યારે વડોદરા મા પણ છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે આખા દિવસ ના અસહ્ય ઉકળાટ બાદ શહેરમાં મોડી રાત્રે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી . મહત્વ નું છે કે માત્ર દોઢ ઇંચ વરસેલા વરસાદ માં શહેરમાં ઠેરઠેર પાણી ભરાવવા ની સમસ્યા નું નિર્માણ થયું હતું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.