મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણના જન્મ દિવસ નિમિતે શભેચ્છાઓ સાથે અભિનંદનની વર્ષા - At This Time

મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણના જન્મ દિવસ નિમિતે શભેચ્છાઓ સાથે અભિનંદનની વર્ષા


મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણના જન્મ દિવસ નિમિતે શભેચ્છાઓ સાથે અભિનંદનની વર્ષા
ગુજરાતમા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે નાતજાતના ભેદભાવ વગર સમગ્ર ગુજરાત માં પોતાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા ઈમ્તિયાઝ પઠાણ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ સેવાભાવનાથી સંકળાયેલા, સર્વધર્મ સદભાવ માનવતા ધર્મ ના હિતેચ્છુ અને પોતાની આગવી શૈલીમાં તન મન ધન અને સમય, સંજોગ, પરિસ્થિતિ અનુસાર સેવા સાથે સહકાર સલાહ સુલેહ માટે હર હંમેશ તતપર એવા સેવા કાર્યરત કોમી એકતા ના પ્રતિક શુભેચ્છક *ઈમ્તિયાઝ પઠાણ* નો તા- ૦૫/૦૫/૨૦૨૪ ને રવિવાર ના રોજ જન્મ દિવસ નિમિત્તે સમગ્ર સંસ્થાઓ સભ્યો હોદ્દેદારો સગા સંબંધીઓ મિત્રો વર્તુળો શુભેચ્છાઓ શુભકામનાઓ આપી અભિનંદન પાઠવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.