મહુવા તાલુકાના મોટાખુટવડા વી.ડી.ચિતલીયા હાઈસ્કૂલ ખાતે ત્રિવિધ વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qh0jjha1kqkwcajy/" left="-10"]

મહુવા તાલુકાના મોટાખુટવડા વી.ડી.ચિતલીયા હાઈસ્કૂલ ખાતે ત્રિવિધ વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો.


મોટા ખુંટવડાની વી.ડી.ચિતલીયા હાઈસ્કૂલમાં ત્રિવિધ વિદાય શુભેચ્છા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય શ્રી બી.આર.પંડ્યા તથા એન.એન.વ્યાસ મદદનીશ શિક્ષક નો વયનિવૃત્તિ વિદાયમાન યોજાયો હતો.જેમાં પૂર્વ બોર્ડ મેમ્બર શ્રી જીતુભા વાળા સાહેબ તેમજ ભા. જી.આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ બતાડા તથા સી.કે. વકાણી પૂર્વ પ્રમુખશ્રી ભા.ડી.સે.સ્કૂલ.એમ્પ્લો.સોસાયટી તથા વી.સી.કરમટિયા સેનેટ સભ્ય શ્રી એમ કે બી યુનિ. ભાવનગર તથા મીઠાલાલ બારૈયા આચાર્ય શ્રી જામવાળી તથા પ્રતાપ સિંહ ચૌહાણ આચાર્ય શ્રી કુંભણ હાઈસ્કૂલ તથા ડો.એ.એ.પરમાર આચાર્ય શ્રી ડેમ ઉ.બુ.વિદ્યાલય તથા ડી.વી.ડાંગર આચાર્યશ્રી લોકશળા મણાર તથા ભરતભાઇ ગોટી આચાર્ય શ્રી સાતપડા હાઈસ્કૂલ તથા વિજયભાઈ તલસણીયા આચાર્ય શ્રી જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ મોટા આસરાના તથા હસુગીરી ગોસાઈ આચાર્યશ્રી રાજસ્થલી હાઈસ્કૂલ વગેરે એ હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.ટી. પંડ્યા અને આભાર વિધિ એન.ટી.રાઠવા દ્વારા કરવામાં આવી હતી

રીપોર્ટર:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]