વિસાવદર ખાતે પીએમ વાય લાભાર્થી ને વર્કઓડર આપ્યા

વિસાવદર ખાતે પીએમ વાય લાભાર્થી ને વર્કઓડર આપ્યા


વિસાવદર ખાતે પીએમ વાય લાભાર્થી ને વર્કઓડર આપ્યા

વિસાવદર તાલુકા પંચાયત હેઠળ આવતા ગામડામાં મકાન વિહોણા લોકોને આજે વિસાવદર ટીડીઓ વિસાવદર મામલતદાર તેમજ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ તેમજ સદસ્ય ના હસ્ત વર્ક ઓડર આપવામાં આવેલ હતા વાત કરવામાં આવેતો હાલની કેન્દ્ર સરકાર દ્વારા દેશનો કોઈપણ નાગરિક મકાન વગર નો નોરહીજાય તે માટે દરેક તાલુકા મા મકાન માટેના લક્ષયક આપેલ જેમાંથી વિસાવદર ગ્રામ વિકાસ એજન્સી ને 325મકાન નો ટાર્ગેટ આપેલ જેમાંથી આજે વિસાવદર ખાતે 56લાભાર્થી ઓને પોતાના ઘરનું ધર માટેવર્ક ઓર્ડર આપવામાં આવેલ હતા જેમા વિસાવદર મામલતદાર ટીડીઓ એ ટીડીઓ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ તાલુકા પંચાયત ના સ્ભ્યો સહિત ઉપસ્થિત રહેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »