વિસાવદર ગૌવચર મુદે આજે ફરીવાર માલધારી ઓ દ્વારા મામલતદાર ને રજુવાત

વિસાવદર ગૌવચર મુદે આજે ફરીવાર માલધારી ઓ દ્વારા મામલતદાર ને રજુવાત


વિસાવદર ગૌવચર મુદે આજે ફરીવાર માલધારી ઓ દ્વારા મામલતદાર ને રજુવાત

વિસાવદર તાલુકા ના માલધારી ઓ દ્વારા આજે ફરિપાછા પોતાના માલઢોર માટેમામલતદાર ને રજુવાત કરી કાલે નાની સતાધાર ના મહંત ગોવિંદબાપુ દ્વારા માલધારી ઓ ના માલઢોર પોતાની ગૌવશાળા મા પુરીદીધેલ હોઈ ત્યારે વિસાવદર માલધારી ઓ દ્વારા વિસાવદર પોલીસ મામલતદાર અને પ્રાંત અધિકારી ને લેખિત અરજી આપેલ ત્યારે આજરોજ માલધારી ઓ દ્વારા જે પોતાના માલઢોર ગોવિંદબાપુ દ્વારા લઈલીધેલ છે તે ગાયું ના નાના વાછરડા માલધારી ઓની ઘરેહોય તેથી આજરોજ માલધારી દ્વારા વિસાવદર મામલતદાર ને રજુવાત કરતા વિસાવદર મામલતદાર જાતે નાની સતાધાર દોડી જયને માલધારી ઓના ગૌવચર ના પ્રશ્ન નું નિરાકરણ કરવા ગયેલ પરંતુ નાની સતાધાર ના મહંત ગોવિંદબાપુ જગ્યા મા હાજર નહોય તેથી માલધારી ઓના પ્રશ્ન નું નિરાકરણ આવેલ નહતુંત્યારે માલધારી લખમણ ભાઈ દ્વારા ગોવિંદબાપુનો ટેલિફોનિક સંપર્ક કરતા બાપુ દ્વારાજણાવેલ કે વહીવટી તંત્ર જયારે ગૌવચર ખુલ્લું કરાવશે ત્યારે હૂ કરીઆપીશ તેવું ટેલિફોન દ્વારા જણાવેલ હતુ

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »