અમરાપુર ગામે સ્કૂલમાં વિદ્યાર્થીનીએ કર્યો આપધાત

અમરાપુર ગામે સ્કૂલમાં વિદ્યાર્થીનીએ કર્યો આપધાત


કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સ્કૂલમાં આપઘાત ઘટના સામે આવી છે ત્યારે જે ઘટના રાત્રીના સમયે 10 વાગ્યાની આસપાસ આપઘાત ઘટના બની હોય અને 10 મા ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની તેમજ પંદર વર્ષની વિધાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આપધાત કરનાર વિદ્યાર્થિની અભ્યાસ માટે હોસ્ટેલમાં જ રહેતી હતી વીંછિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આ વિદ્યાર્થી વીંછિયાના સાછીયા ગામની હોય અને 23-1-2023 ના રાત્રીના સમયે આપઘાત ની ઘટના બની હોવાની માહિતી હાલ મળી છે. શા કારણે આ વિદ્યાર્થિની એ આવું પગલું ભર્યું તેનું કારણ હજી અકબંધ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »