શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નવનિર્મિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નવનિર્મિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું


શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નવનિર્મિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું...

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા માન. મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નવનિર્મિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું...

નૂતન ઓ.પી.ડી. માતા અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધી વિવિધ પહેલ માતા અને નવજાત શિશુની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમજ આરોગ્ય સેવાઓનું ડિજિટલાઇઝેશનથી આરોગ્ય સુવિધાઓને વધુ સરળ અને સુદૃઢ બનશે...

ચાર દાયકા પહેલાં રાજસ્થાનથી આવીને ગુજરાતમાં વસેલા રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટી પરિવારોને હોસ્પિટલમાં આવતા વિવિધ પ્રાંતના દર્દીઓની સેવાનો યજ્ઞ અવિરતપણે આગળ ધપાવવા બદલ અભિનંદન પાઠવ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.