વંથલી તાલુકાના ભાટિયા ગામની સીમમાંથી 180 પેટી વિદેશી દારૂ આરોપીને ગાદોઈ ટોલનાકાથી ઝડપી પડીયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yeciwvhtti9lyg0l/" left="-10"]

વંથલી તાલુકાના ભાટિયા ગામની સીમમાંથી 180 પેટી વિદેશી દારૂ આરોપીને ગાદોઈ ટોલનાકાથી ઝડપી પડીયો


વંથલી પોલીસ દ્વારા. વિદેશી દારૂના નાસ્તો ફરતો આરોપી હાજા હમીર કોડિયાતર ને દબોચી લીધો

અગાઉ થોડા દિવસ પેલા વંથલી ના ભાટિયા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો મગાવેલ હોઈ અને સગેવગે કરવાની તૈયારીમાં છે તે મુજબ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઝડપી પાડ્યો હતો

વંથલીના બોડકા ગામનો રહેવાસી ને વંથલી પોલીસ ના સકંજામાં

ભાટિયા ગામની સીમમાંથી વિદેશી દારૂ 180 પેટી જેમાં બોટલ નગ 2160 જેની કિંમત રૂપિયા 8. 64000 જથ્થોનું કટીંગ થતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધું હતું

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]