ગઢડામાં યુવા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઈ - At This Time

ગઢડામાં યુવા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઈ


ગઢડામાં યુવા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઈ

મશાલ રેલી ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિ ના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન રેલી ઉપક્રમે મશાલ રેલી નુ આયોજન કરવામા આવ્યું હતુ જેમા ડો. ઈન્દ્રવિજયસીંહ ગોહિલ કાર્યકરી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, વિરલભાઈ કટારીયા, રવિરાજભાઈ જેબલીયા, સુખદેવસિંહ ગોહિલ, હુસેનભાઈ શ્યામ, કનુભાઈ જેબલીયા, અજયભાઈ ઝાલા, હિતેશભાઈ પટેલ, ગીતાબેન પરમાર, જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વેલાણી, સુકેશભાઈ બાવળીયા, રાજુભાઇ ઝાંપડીયા, કરશનભાઈ ચૌહાણ, દેવેન્દ્રભાઈ સિંધવ, મુકેશભાઈ રાઠોડ, ગોરાભાઈ ગોહિલ, બચુભાઈ ઝાપડિયા, દિલુભા ગોહિલ, કિશન મેર, નૌશદ ભાટ્ટી, ઓઢભાઈ ધાધલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ યુવક કાર્યકરો જોડાયા હતા. રાત્રી ન સમય દમિયાન મસાલ રેલી આયોજન કરવામાં આવ્યું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.