બાલાસિનોર અમુલ ડેરીના ડિરેક્ટર રાધુસિહ પરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા

બાલાસિનોર અમુલ ડેરીના ડિરેક્ટર રાધુસિહ પરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા


વીરપુર તાલુકામાં કોંગ્રેસ પાર્ટી વધુ એક ગાબડું

121 વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીમાંથી 50 થી વધુ કાર્યકરો આપશે રાજીનામું

કોંગ્રેસ થી નારાજ થઈને રાજીનામું

121 વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક મોટો ઝટકો

અમૂલ ડેરી ના ડિરેક્ટર રાધુસિંહ પરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત રીતે ભાજપ માં
જોડાયા.

ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારીયા તેમજ 121 બાલાસિનોર વિધાનસભા ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણની ઉપસ્થિતી માં ભાજપમાં જોડાયા.
સાથે પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ જિલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ મહિલા આયોગના પૂર્વ ચેરમેન લીલાબેન અંકુલીયા પૂર્વ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શુકલ તેમજ તાલુકા મંડલના પ્રમુખ ની ઉપસ્થિત ભાજપનો કેસ પહેરીને વિવિધ રીતે ભાજપમાં જોડાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »