માળીયા હાટીના તાલુકાના કોંગ્રેસના અગ્રણીએ આપી મોટી પ્રતિક્રિયા

માળીયા હાટીના તાલુકાના કોંગ્રેસના અગ્રણીએ આપી મોટી પ્રતિક્રિયા


89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં હાલ ચૂંટણીના માહોલ ગરમાયો દરેક પક્ષ દ્વારા ભરતી મેળો શરૂ કર્યો છે

89 માંગરોળ માળીયા હાટીનાવિધાન સભા બેઠક પર અકાળા( વીરડી )ગામના કોંગ્રેસ અગ્રણી અને માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ જૈતમાલભાઈ કાગડા આજે કોંગ્રેસ કાર્યાલયમાં બપોરના 11.30 કલાક સુધી કોંગ્રેસ સાથે જોમ જુસા થી કામ કરતા હતા પરંતુ એકા એક બપોરના કોંગ્રેસનો હાથ છોડી ભાજપ માં જોડતા કોંગ્રેસના આગેવાન ભરત ભલગરિયા એ પ્રતિ ક્રિયા આપતા જણાવ્યું કે બપોરના 11.30 કલાક સુધી અમારી જોડે કાર્યાલય માં કામ કરતા હતા રાજકીય પરિસ્થિતિમાં ક્યાં કાર્યોકરોના મન માં શુ પરિવર્તન થાય તે ખબર નથી ક્યાંક એની આશા અપેક્ષા પૂર્ણ ન કરી શક્યા હોય જેને લઈ કોંગ્રેસ છોડી હોય જૈતમાલભાઈ કાગડાને એવું તે શું થયું તે કોંગ્રેસ છોડી તેવો વૈધિક સવાલ સામે આવ્યો છે, હાલ જે કાર્યોકરો કોંગ્રેસની વિચાર ધારા ધરાવતા વ્યક્તિઓ કોંગ્રેસ સાથે હર હમેશ સાથે રહે છે હાલ ની વિધાન સભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓ ખંભે ખંભા મિલા કામ કરીએ છીએ તેવી યાદી ભરત ભલગરિયાની યાદી જણાવે છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »