બોટાદ નગરપાલિકા દ્વારા નળ- ગટર કનેક્શન કાપવાની કામગીરી ચાલુ કરવા માં આવી - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા નળ- ગટર કનેક્શન કાપવાની કામગીરી ચાલુ કરવા માં આવી


બોટાદ નગરપાલિકા દ્વારા નળ- ગટર કનેક્શન કાપવાની કામગીરી ચાલુ કરવા માં આવી
બોટાદ નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં મિલ્કતવેરો નહિ ભરનાર આસામીઓ ના નળ- ગટર કનેક્શન કાપવાની કામગીરી નગરપાલિકા ના જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે જેનાથી બાકીદારો માં ફફડાટ ફેલાયો છે.
આમ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.