બોટાદઆઉટ સોર્સ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી પ્રત્યે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. - At This Time

બોટાદઆઉટ સોર્સ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી પ્રત્યે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.


બોટાદઆઉટ સોર્સ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી પ્રત્યે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
બોટાદ શહેરમાં આવેલ તાલુકા સદન કચેરી ખાતે કોન્ટ્રાક્ટર અને આઉટસોર્સે ના કર્મચારીઓ ને કાયમી ધોરણે કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્ર માં ત્યાંના કર્મચારીઓ દ્વારા તેવી માહિતી આપવામાં આવી હતી કે તેમને કાયમી ધોરણ ફરજ પર નહીં કરવામાં આવે તો સોમવાર ના રોજ થી અચોક્કસ મુદ્દત સુધી હડતાલ પર ઉતરવાની ફરજ પડશે.

આમ ત્યાંના કોન્ટ્રાક્ટર અને આઉટસોર્સે ના કર્મચારીઓ ને કાયમી ધોરણે કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.