દહેગામ APMC માર્કેટ યાર્ડ નો આજ નો ભાવ તારીખ 05/07/2022 - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uulu1iuveqkqs1in/" left="-10"]

દહેગામ APMC માર્કેટ યાર્ડ નો આજ નો ભાવ તારીખ 05/07/2022


દહેગામ APMC માર્કેટ માં આજ રોજ નો ભાવ તારીખ 05/07/2022 અનાજ ના ભાવ માં બાજરી નીંચા માં નીંચા રૂપિયા 426 થી ઉંચા માં ઉંચા રૂપિયા 433, ઘઉં માં રૂપિયા 400 થી 455 રૂપિયા,ડાંગર માં રૂપિયા 305 થી 360 રૂપિયા, એરંડા માં રૂપિયા 1487 થી 1493 રૂપિયા ગવાર માં રૂપિયા 990 થી 1016 રૂપિયા,જુવાર માં રૂપિયા 718 થી 728 રૂપિયા ભાવ આ પ્રમાણે છે...એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો :6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]